<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

એડવોકેટ-નોટરી અને ગાયક આસિત સોનપાલનો જન્‍મદિન

 

રાજકોટઃ જાણીતા એડવોકેટ એન્‍ડ નોટરી તેમજ ગાયક શ્રી અશિત કે.સોનપાલનો આજે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. વકીલોમાં બહોળી નામના ધરાવે છે. સ્‍વભાવે સરળ વ્‍યક્‍તિત્‍વ, પક્ષીપ્રેમી, સપ્‍તસુર ગ્રુપના પ્રમુખ તેમજ વેરસેટાઈલ સિંગર સાથે રઘુવંશી સમાજ અગ્રણી છે. તેઓ રિક્રીએશન ક્‍લબના ફાઉન્‍ડર પણ છે. તેઓના જન્‍મદિને તેમના (મો.૯૮૨૫૬ ૨૪૧૭૪) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે

(4:38 PM IST)