તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
કાલાવડના ભાજપના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાનો જન્મદિન

રાજકોટઃ જામનગર જિલ્લાના કાલાવડના ભાજપના ધારાસભ્ય શ્રી મેઘજીભાઇ અમરાભાઇ ચાવડાનો જન્મ તા. ૪ ડીસેમ્બર ૧૯૫૮ના દિવસે થયેલ. આજે ૬૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ધારાસભ્ય તરીકે બીજી વખત ચૂંટાયા છે. અગાઉ ધ્રોલ તાલુકા પંચાયતના અને જામનગર જિલ્લા પંચાયતના સભ્ય તેમજ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સહિત વિવિધ સ્થાનો પર રહી ચુકયા છે.
મો. ૯૮૭૯૭ ૭૮૦૨૫ મુ. ખારવાતા (ધ્રોલ)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
