<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ઉમા ખોડલ ફાઉન્‍ડેશનના જયદિપ વસાણીનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : પૂર્વ ઝોન સામાકાંઠા વિસ્‍તારના ભાજપના યુવા અગ્રણી જયદીપભાઇ વસાણીનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓની જન્‍મ અને કર્મભૂમી રાજકોટ છે. તેઓ ઉમા ખોડલ ફાઉન્‍ડેશનના માધ્‍યમથી સમાજસેવા કરી રહ્યા છે. તેઓને જન્‍મદિવસે તેમના મો. નં. ૭૪૦૫૧ ૧૦૯૪૮ ઉપર શુભેચ્‍છા વરસી રહી છે.

(11:50 AM IST)