News of Thursday, 4th December 2025
જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જોષીની પુત્રીની ઋષિતા જોષીનો જન્મ દિવસ

જુનાગઢઃ તા.૪, જુનાગઢ અકિલા દૈનિકના સ્વ. સૂર્યકાન્તભાઈ જોષી અને ગિરાબેન જોષીને ત્યાં ૪ ડિસે. ૧૯૯૧માં જન્મેલ ઋષિતનો આજે જન્મ દિવસ છે. જુનાગઢની નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરેલ હાલ ઋષિતા જુબેલ સાઉદી અરેબીયા ખાતે તેમના પતિદેવ મહેશકુમાર ઘનશ્યામભાઈ જોષી સાથે સાંસારિક જીવન ગુજારી રહયા છે આજે તેમના ૩૨માં જન્મદિન નિમીતે શુભેચ્છાકો મો. નં. ૯૮૨૫૦ ૪૯૭૦૨ ઉપર શુભેચ્છા અને વડીલો આશિર્વાદ પાઠવી રહ્યા છે.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
