તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
રાજુ વૈશ્નવનો આજે જન્મદિવસ

રાજકોટ : ‘‘કાંટાને પણ દિલ હોય છે'', ‘‘તારા ગયા પછી'', ‘‘બીજા વગડાના વા'', ‘‘શરમ છે આપણા સમાજને'', ‘‘હાસ્ય કલાકારની સફળતા મારી દ્રષ્ટિએ'' વગેરે રચનાઓ લખનાર રાજુ વૈશ્નવનો આજે જન્મદિવસ છે. તેઓને જન્મદિને શુભેચ્છાઓ વરસી રહી છે
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
