<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

વાઇકીંગ એડ.ના બેક ઓફિસ ઇન્‍ચાર્જ કેવલ ગોહેલનો જન્‍મદિવસ

રાજકોટ : કેવલ જગદીશભાઇ ગોહેલ આજે જીવનના ર૪ વર્ષ પૂર્ણ કરીને રપ મા વર્ષમાં પ્રવેશ કરશે. માતા-પિતાનું છત્ર ગુમાવ્‍યા બાદ તેમને તેમના નાના, નાની, મામા અને મામીએ ઉછેરીને સંસ્‍કારો આપ્‍યા અને જીવનના દરેક પગલે માર્ગદર્શન પુરું પાડયું. હાલમાં વાઇકિંગ એડવર્ટાઈઝીંગ કંપનીમા બેક ઓફિસ ઇન્‍ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે તેમના જન્‍મદિને તેમના મો. નં. ૯પપ૮પ૪ર૦રપ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે. 

 

(2:09 PM IST)