તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd December 2025
સાજીદનો જન્મદિન

રાજકોટ : મીનીવાડીયા સાજીદ ગફારભાઇનો આજે ર૮મો જન્મદિવસ છે. તેમણે બીસીએ, એમ.સી.એ., બીએલઆઇએસનો અભ્યાસ કરેલ છે. રહીમ હેરંજા, આસિફ હેરંજા વિ. મિત્રોએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
