<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

રાજય ચૂંટણી પંચના સચિવ આર. જી. ગોહિલનો જન્‍મદિન

ગિર સોમનાથ અને આણંદના પુર્વ કલેકટર

રાજકોટ : ગુજરાત રાજય ચૂંટણી પંચના સચિવ શ્રી આર. જી. ગોહિલનો જન્‍મ તા. ર ડીસેમ્‍બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી, આણંદ અને ગિર સોમનાથમાં જિલ્લા કલેકટર, રાજયમાં શહેરી વિકાસ સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. આઇ. એ. એસ. કેડરમાંથી (ર૦૦૭) નિવૃત્ત થયા બાદ સરકારે તેમની રાજય ચૂંટણી પંચમાં નિમણુંક કરી છે.

ફોન નં. ૦૭૯ ર૩રપર૧૪૯

મો. ૯૮૭૯પ ૧૮૧૬૯ ગાંધીનગર

(11:23 AM IST)