<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

પોસ્‍ટલ પેન્‍શનર અને વેપારી અગ્રણી પ્રવિણભાઇ કોટકનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧ : જલારામ એજન્‍સી અને ઇટાલીયન બેકરીવાળા વેપારી અગ્રણી અને પોસ્‍ટલ પેન્‍શનર પ્રવિણભાઇ કોટકનો આજે જન્‍મ દિવસ છે. સાદગીભર્યુ જીવન જીવતા પ્રવિણભાઇ પેન્‍શન યુનિયન પ્રવૃત્તિ અને જ્ઞાતિની સંસ્‍થાઓમાં જોડાયેલા છે. ૩૯ વર્ષ ટપાલ ખાતાની નોકરી કરેલ, એ પહેલા કાપડ મીલ, ન્‍યુઝ પેપર ડીલેવરી અને રમકડા-ફરસાણના સ્‍ટોલમાં કામ કરી સંઘર્ષમય પરિસ્‍થિતિઓનો સામનો કરી જીવનને ઘડયુ છે. આવા યશસ્‍વી જીવનના ૭૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૮૨૩૮૬ ૨૦૫૦૦ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. 

(1:39 PM IST)