તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
રેવન્યુ ક્ષેત્રે ગતિ સાથે પ્રગતિઃ યુવા એડવોકેટ આશિષ ચોૈહાણનો જન્મદિન

રાજકોટઃ રેવન્યુ ક્ષેત્રે ગતી સાથે પ્રગતિ કરી રહેલા યુવા એડવોકેટ શ્રી આશિષ વિનોદભાઇ ચોૈહાણનો જન્મ તા.૨૬ નવેમ્બર ૧૯૯૩ના દિવસે થયેલ આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રેવન્યુક્ષેત્રે નામના ધરાવતા શ્રી આશિષ ચોૈહાણએ પુરૂષાર્થથી પ્રારબ્ધ અને પ્રગતિના માર્ગે નામના મેળવી છે. તેમના પર લાગણીના રંગોથી ભરેલી શુભકામના વરસી રહી છે. ઓફીસ ર-શિવધારા એપાર્ટમેન્ટ અતિથિ ચોક, પંચવટી ટાવર સામે, પંચવટી મેઇન રોડ મો.૮૩૪૭૧ ૮૩૮૨૯ (રાજકોટ
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
