તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Tuesday, 25th November 2025
જુનાગઢ નાં સામાજીક કાર્યકર નરેન્દ્રભાઈ ઘુચલાનો આજે જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫
શ્રી જુનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ અને શ્રી સમસ્ત ઘુચલા પરિવાર સેવા સમિતિ - જુનાગઢ માં પ્રમુખ તેમજ સોની રમેશભાઈ લખમણભાઈ ઘુચલા સ્મૃતિ સંસ્થા - જુનાગઢ નાં અધ્યક્ષ અને ખોડીયાર ઓરનામેન્ટ - જુનાગઢ નાં મેનેજર નરેન્દ્રભાઈ ઘુચલા નો આજે જન્મ દિવસ છે.
તેઓ સમસ્ત સોની સમાજ યુવા શક્તિ સમિતી - રાજકોટ માં ઉપપ્રમુખ, શ્રી જય અંબે ગરબી મંડળ, દુબડી પ્લોટ જુનાગઢ માં ખજાનચી, શ્રી ખોડીયાર મહિલા મંડળ - જુનાગઢ નાં સ્થાપક ,આર્ય સમાજ - જુનાગઢ નાં પુર્વ સદસ્ય અને નિ:સ્વાર્થ ભાવે સેવાં આપી રહ્યાં છે.આ તકે તેમનાં પિતા રમેશભાઈ, માતુશ્રી રમીલાબેન એ આશીર્વાદ અને મોટા ભાઈ નયનભાઈ, ભાભી મનિષાબેન, ધર્મપત્ની રોશનીબેન, પુત્ર નિશાંત, બહેનો, નેહા, ભાગ્યશ્રી, મોનિકા, ઘૃવી, તથા તમામ સામાજીક સંસ્થા નાં આગેવાનો ભાઈઓ બહેનો ,મિત્રો એ જન્મ દિવસ ની તેમનાં મો. ૯૪૨૮૫ ૯૨૯૦૭ પર શુભેચ્છા પાઠવી રહ્યાં છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
