News of Monday, 24th November 2025
કેમેરામેન નિશિત ગઢીયાનો જન્મદિન

રાજકોટ : વીટીવી ન્યૂઝના કેમેરામેન નિશિત ગઢીયાનો આજે જન્મદિવસ છે તેઓ છેલ્લા ૬ વર્ષથી પત્રકારત્વ સાથે જાડાયેલા છે. કારકિર્દીની શરૂઆત અબતક મીડીયાથી કરી હતી. હાલ વીટીવી ન્યૂઝમાં કેમેરામેન તરીકે ફરજ બજાવી રહ્ના છે. તેમણ અનેક મોટા બનાવનું લાઇવ કવરેજ કરી પ્રસંશનીય કામગીરી કરી પોતાની પત્રકારત્વ કારકિર્દીમાં અનેક મહાનુભાવોના ઇન્ટરવ્યુનુ કવરેજ કર્યું છે. વિશાળ મિત્રવર્તુળ ધરાવતા નિશિત ગઢીયાને તેમના પરિવારજનો, સામાજિક અગ્રણીઓ તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મો. ૬૩૫૯૪૩૧૧૫૨ પર શુભેચ્છા પાઠવી રહ્ના છે....
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
