તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
હિરેનભાઈ કામદારનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રી જનસેવા ટ્રસ્ટ,બાપા સીતારામ ગોે સેવા મંડળનાં કમીટી મેમ્બર હિરેનભાઈ કામદારનો આજે જન્મદિવસ છે. તેઓ સોના-ચાંદીના વ્યવસાય સાથે સોનીબજારમાં કામ કરી રહયા છે. કામદાર દોમડીયા પરિવારમાં પણ કમિટી મેમ્બર તથા જીવદયા ગ્રુપ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ૨૨ વહાલુડીના વિવાહ, વડીલ વંદના કાર્યક્રમ, જીવનસાથી પસંદગી અવસર, શ્રી જનસેવા ટ્રસ્ટ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન વગેરેમાં તેઓએ સેવા આપેલ છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
