તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
રાજકોટના એડવોકેટ રિતેષ કોટેચાનો આજે જન્મદિવસ

રાજકોટઃ રાજકોટના જાણીતા એડવોકેટ રિતેષ એસ. કોટેચાનો આજે જન્મદિવસ છે. તેમણે ૫૦ વર્ષ પૂર્ણ કરી ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ સફળતા પૂર્વક ૨૩ વર્ષથી વકીલાત કરી રહ્યા છે. તેઓએ કાયદાના અભ્યાસની ડીગ્રી મેળવ્યા બાદ વર્ષ ૨૦૦૦માં સનદ મેળવી વકીલાતની શરૂઆત કરી હતી. હાલ તેઓ રાજકોટમાં ક્રિમીનલ અને સિવિલ સહિતના ક્ષેત્રમાં વકીલાત કરી રહ્યા છે. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ધ વન વર્લ્ડ બિલ્ડીંગમાં તેઓ ઓફિસ ધરાવે છે.
તેમના પુત્ર જય કોટેચા પણ યુવા વકીલ છે. એડવોકેટ રિતેષ કોટેચાને જન્મદિવસે મો. નં. ૯૮૨૪૨ ૩૪૧૬૦ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે. (૩.૮)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
