<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેડ ક્‍લાર્ક સંજય છૈયાનો કાલે જન્‍મદિવસ

­રાજકોટ : અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના હેડ ક્‍લાર્ક તેમજ અમદાવાદ ગાંધીનગર આહિર સમાજના સહમંત્રી સંજયભાઇ છૈયા નો કાલે તા. ૨૦ ના જન્‍મદિવસ છે. આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત પ્રદેશ ના પૂર્વ સહ - એડમીન અને અમદાવાદ જિલ્લા આહીર કર્મચારી મંડળના સંસ્‍થાપક અને આહીર સમાજ ની વિવિધ સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલ છે.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં હેડ ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતા સંજયભાઇ છૈયાને (મો. ૭૦૧૬૮ ૨૧૨૯૮)શુભેચ્‍છાઓ વરસી રહી છે.(

(4:10 PM IST)