તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયાનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા.૧૯: રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયાનો જન્મ દિવસ છે. ભારતી જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકરથી લઈને લોધીકા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તેમજ જીલ્લા ભાજપના સક્રિય કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂઆત કરી લોધીકા તાલુકા ના માખાવડ ગામના ખેડુત પુત્ર મુકેશભાઇ તોગડિયા નો આજે જન્મદિવસ છે તેમને રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ મિત્ર વર્તુળુ તરફથી જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહેલ છે મોઃ ૯૯૭૮૪ ૯૯૯૯૯.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
