તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
રામોદના ઉપસરપંચ અમિત પડાળીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ રામોદના ઉપસરપંચ અમિત પડાળીયાનો આજે જન્મદિવસ જેઓ ૪૩માં વષર્માં પ્રવેશ કર્યો છે, જેઓ રામોદ ગામના વતની, હાલ ઉપસરપંચ, પૂર્વ મહામંત્રી કોટડાતાલુકા ભાજપ, પૂર્વ મહામંત્રી કિસાન મોરચા રાજકોટ જીલ્લા ભાજપ, ધોરાજી તાલુકા પ્રભારી,પટેલ સમાજ ટ્રસ્ટ રામોદ મંત્રી તરીકે સેવા આપી રહયા છે. મોટું મિત્ર મંડળ ધરાવતા અમિતભાઈ પડાળીયાને (મો નં. ૯૮૨૪૨૭૭૭૫૧) ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
