તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
અમરેલીના રાજૂલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનો જન્મદિન

રાજકોટઃ અમરેલી જિલ્લાના રાજુલા મત વિસ્તારના ભાજપના ધારાસભ્યશ્રી હિરાભાઇ ઓધવજીભાઇ સોલંકીનો જન્મ તા.૧૪ નવેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજયમાં સંસદીય સચિવ તરીકે રહી ચુકયા છે.
મો.૯૮૭૯૫ ૨૨૫૨૮ (રાજુલા)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
