<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

રાજકોટના મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાનો જન્‍મદિન

 

રાજકોટઃ ભરૂચના પૂર્વ જિલ્લા કલેકટર શ્રી તુષાર ડી. સુમેરાનો જન્‍મ તા. ૧૩ નવેમ્‍બર ૧૯૮ર ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના ૪૪ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. ર૦૧ર ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

શ્રી તુષાર સુમેરા મૂળ વઢવાણના વતની છે. તેમણે સુરેન્‍દ્રનગર, રાજકોટ, જુનાગઢમાં શિક્ષણ મેળવ્‍યું છે. તેઓ અગાઉ જુનાગઢમાં મ્‍યુનિસીપલ કમિશનર ભાવનગરમાં નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર પદે રહી ચૂકયા છે.

હાલ છેલ્લા ૧૧ મહિનાથી રાજકોટમાં મ્‍યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહયા છે.

ફોન નં. ૦૨૮૧-૨૨૨૪૧૩૩, મો. ૯૭૧૪૫ ૦૩૭૦૧ રાજકોટ

(4:22 PM IST)