તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટઃ વલસાડના જિલ્લા કલેકટર શ્રી ભવ્ય વર્માનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૮૮ ના દિવસે થયેલ. આજે ૩૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૧૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી, સ્વચ્છ ભારત મિશન (શહેરી)માં નિયામક, રાજયમાં શ્રમ નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૨૬૩-૨૨૫૩૬૧૩
મો. ૯૯૭૮૪ ૦૬૨૨૫ વલસાડ
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
