તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th November 2025
VTV મીડિયાના સૌરાષ્ટ્રના ચીફ બ્યૂરો સન્નીભાઈ મૈયડનો જન્મદિવસ

ધ્રોલઃ તા. ૧ર, રાજકોટ મીડિયામાં વર્ષોથી કાર્યરત રહેલા સન્નીભાઈ તેમની નિષ્પક્ષ અને સચોટ પત્રકારિતાને કારણે ખૂબ જ લોકચાહના ધરાવે છે. આજે VTV મિડીયા ચેનલના સૌરાષ્ટ્રના ચીફ બ્યુરો રિપોર્ટર અને યુવા પત્રકારત્વના ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા શ્રી સન્નીભાઈ મૈયડનો જન્મદિવસ છે.
મૈયડ તેમની પત્રકારિતા અને નિર્ભીક રિર્પોટિંગ માટે જાણીતા છે. સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણેથી સાચા અને સચોટ સમાચારોને જનતા સુધી પહોંચાડવામાં તેમનો ફાળો છે. તેમના મિલનસાર સ્વભાવને કારણે તેઓ ખૂબ જ ટૂંકા ગાળામાં એક બહોળું મિત્ર વર્તુળ બનાવી શકયા છે અને યુવા પત્રકારો માટે તેઓ હંમેશા એક પ્રેરણારૂપ રહ્યા છે. તેમના મોં: - ૮૪૬૦૬ ૦૭૫૩૩ મોબાઈલ પર શુભેચ્છાઓ પાઠવી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
