News of Wednesday, 12th November 2025
સાબરકાંઠાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજભાઈ જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૨ : રાજગોર બ્રાહ્મણ પરિવારના સેવાભાવી અને સાબરકાંઠાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજભાઈ કેશવભાઈ જોષીનો આજરોજ જન્મદિવસ છે.
મહાદેવ ચીર આયુ, સમૃદ્ધિ,સુખ,સંપત્તિ અને આરોગ્ય આપે આવી શુભ ભાવના સાથે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ (મો. 8141142106) ઉપર પાઠવવામાં આવી રહી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
