તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
પોરબંદરના જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીનો જન્મદિન

રાજકોટઃ પોરબંદરના જિલ્લા કલેકટરશ્રી એસ.ડી. ધાનાણી (આઈ.એ.એસ.૨૦૧ર) નો જન્મ ૧૦ નવેમ્બર ૧૯૬૭ના દિવસે થયેલ. તેઓ મુળ અમરેલી જિલ્લાનાં વતની છે. આજે પ૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
શ્રી એસ.ડી. ધાનાણી અગાઉ વેરાવળ નગરપાલિકામાં ચીફ ઓફીસર, આણંદમાં પ્રાંત અધિકારી, રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠામાં નિવાસ અધિક કલેકટર, પોરબંદરમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, દેવભુમિ દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે.
ફોન નં.૦૨૮૬-૨૨૨૧૮૦૦, મો.૯૯૭૮૪ ૦૬૨૧૯ પોરબંદર
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
