<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

જુનાગઢ ‘અકિલા'ના પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષીના પુત્ર અભિષેકનો જન્‍મ દિવસ

જુનાગઢ, તા. ૧૦: જુનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્‍વ. સૂર્યકાન્‍તભાઇ જોષી અને ગિરાબેનને ત્‍યાં ૧૦-૧૧-ર૦૦૦ ના રોજ જન્‍મેલ અભિષેક જોષીનો આજે રપ મો જન્‍મ દિવસ છે.

અભિષેક હાલ અમદાવાદ ખાતે ઇન્‍ટ્રીગેટ લોનો અભ્‍યાસ પુર્ણ કરેલ છે તેના જના જન્‍મદિન નિમીતે મો. નં. ૮૨૦૦૫ ૫૮૬૭૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:16 PM IST)