તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
નૈમિષ શાહનો આજે જન્મદિવસ

રાજકોટઃ અરિહંત ઓપ્ટિકલના વ્યવસાય અને સેવા ગ્રુપ સાથે સંકળાયેલા નૈમીષભાઈ શાહનો આજરોજ જન્મદિવસ છે.તેઓ ચૌધરી હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ઓમ સાધર્મિક સેવા સમિતિમાં દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદોને અનાજની કીટ વિતરણ કરે છે, સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળમાં પણ જોડાયેલા છે. તેમજ ઝુપડપટ્ટીઓમાં જરૂરિયાત મંદોને ભોજન વિતરણ દ્વારા નિર્દોષ આનંદ મેળવે છે.(૮૩૨૦૫ ૮૯૬૧૫)
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
