તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
રાજયપાલના અગ્રસચિવ અશોક શર્માનો જન્મદિન
પોરબંદર અને દ્વારકાના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતના રાજયપાલના અગ્રસચિવ શ્રી અશોક શર્માનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પોરબંદરમાં નાયબ કલેકટર અમરેલી અને જુનાગઢમા નિવાસ નાયબ કલેકટર વેરાવળ અને જુનાગઢ નગરપાલિકામાં વહીવટદાર સોમનાથ ટ્રસ્ટમાં સચિવ, સર્વશિક્ષા અભિયાનમાં નિયામક ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સંકલિત બાલ વિકાસ યોજનામાં નિયામક પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
ફોન નં.૦૭૯-૨૩૨૪૩૧૭૧ મો. ૯૬૩૮૫ ૧૪૯૦૦ ગાંધીનગર
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
