તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th November 2025
ગુજરાતના વિકાસ કમિશનર હિતેષ કોયાનો જન્મદિન
રાજકોટના એક સમયના નાયબ કલેકટર

રાજકોટ : ગુજરાતના વિકાસ કમિશનર (આઈ.એ.એસ. ૨૦૦૮) શ્રી હિતેષ કોયાનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૬૬ ના દિવસ થયેલ આજે ૬૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટમાં મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર, વડોદરા અને ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેકટર બોટાદ અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા અને ગાંધીનગરમાં જિલ્લા કલેકટર
વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૯૦૩૦ મો. ૯૯૭૮૪ ૦૭૧૭પ ગાંધીનગર
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
