<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

ગાંધીનગર દક્ષિણના ધારાસભ્‍ય અલ્‍પેશ ઠાકોરનો જન્‍મદિન

રાજકોટઃ ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્‍યશ્રી અલ્‍પેશ ખોડાજી ઠાકોરનો જન્‍મ તા.૭ નવેમ્‍બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ રાધનપુર બેઠક પરથી ધારાસભ્‍ય તરીકે ચુંટાયા હતા. ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના અને ઓબીસી, એસસી., એસ.ટી. એકતા મંચના પ્રદેશ અધ્‍યક્ષ છે. સ્‍નાતકની પદવી ધરાવે છે.

મો.૯૮૨૫૦ ૩૦૮૭૨- અમદાવાદ

(4:22 PM IST)