તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
આદિજાતિ વિભાગના સંયુકત સચિવ મનિષ ડી.શાહનો જન્મદિન
પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના અંગત સચિવ

રાજકોટઃ આદિજાતી વિકાસ વિભાગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી મનિષ ડી.શાહનો જન્મ તા.૫ નવેમ્બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ ૧૯૯૩થી ૧૯૯૭ સુધી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે કાર્યરત ૧૯૯૭થી જીપીએસસીની પરીક્ષા પાસ કરી સચિવાલય સેવામાં કાર્યરત છે. ૧૬ વર્ષની સેવા સામાન્ય વહીવટ વિભાગ ખાતે, ૭ વર્ષની સેવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તત્કાલીન મંત્રી અરવિંદ રૈયાણીના અંગત સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, માહિતી અને પ્રસારણ ખાતે સેવા આપેલ. શ્રી એમ.ડી.શાહ હાલમાં આદિજાતી વિકાસ વિભાગ ખાતે સંયુકત સચિવ તરીકે ફરજ બજાવે છે. મો.૯૯૭૮૪ ૦૬૩૦૨ ગાંધીનગર.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
