<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

વસંત હોસ્‍પિટલના ડો. હિરેન વિસાણીનો જન્‍મદિનઃ ૪૦ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃવસંત  હોસ્‍પિટલ (મવડી મેઇન રોડ, વિશ્વેશ્વર મંદિર સામે) બાળ રોગ નિષ્‍ણાંત અને ભૂતપૂર્વ નાયબ આરોગ્‍ય અધિકારી (રાજકોટ મહાનગરપાલિકા) ડો. હિરેન વિસાણી( મો.૮૧૫૬૦ ૦૦૯૦૭) નો ૪૦ મો જન્‍મદિવસ છે. તેઓ ગૌ રક્ષા, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, વિશ્વ હિંદુ પરિષદમાં આગેવાની, આંગણવાડીમાં ‘‘કુપોષણ મુકત અભિયાન'' જેવા વિવિધ કાર્યક્રમો માટે કેમ્‍પ કરે, ‘‘મુખ્‍યમંત્રી અમૃતમય યોજના'' ના કાર્ડ સત્‍વરે દર્દીઓની સારવાર કરે છે. ડો. હિરેન વિસાણીને જન્‍મદિને શુભેચ્‍છાઓ વરસી રહી છે.  

 

(10:27 AM IST)