<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

પ્રભુ મુદ્રિકા મેટલ કાસ્‍ટના એમ.ડી. બિપીન ભુતનો આજે જન્‍મદિન

રાજકોટઃ મા ખોડલના પરમ ભગત પ્રભુ મુદ્રિકા મેટલ કાસ્‍ટના મેનેર્જિગ ડિરેકટર બીપીનભાઇ ભુતનો આજે જન્‍મદિવસ છે.

ફાઉન્‍ડ્રી ક્ષેત્રે ઉદ્યોગજગતમાં હરણફાળ વિકાસ કર્યો છે. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સેવાકાર્યો કરી રહયા છે. બીપીનભાઇ ભૂતને જન્‍મદિવસે મો. ૯૧ ૯૮૯૮૨ ૩૦૯૯૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(2:55 PM IST)