<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ઓલ ઈન્‍ડિયાનાં યુવા પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાનો જન્‍મદિવસ

અખિલ ભારતીય સુર્વણકાર સમાજ એવમ શોધ સંસ્‍થાનનાં

રાજકોટઃ અખિલ ભારતીય સુર્વણકાર સમાજ એવમ શોધ સંસ્‍થાનનાં ઓલ ઈન્‍ડિયાનાં યુવા પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્‍ટનાં પ્રમુખ શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્‍ટનાં પ્રમુખ સમસ્‍ત શ્રી માળી સોની પાટડીયા પરિવારનાં પ્રમુખ નવનાત વણિક સમાજ નાં રાજકોટ જીલ્‍લાનાં મહામંત્રી જીજ્ઞેશ વાગડીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઆને જન્‍મદિને ડો.હેમાંગભાઈ વસાવડા રામજીભાઈ માવાણી રંજતભાઈ સંધવી શોભનભાઈ પારેખ સંદિપભાઈ જડીયા મિલનભાઈ સોની  પરેશભાઈ પાટડીયા   કલ્‍પેશભાઈ પાટડિયા ભાવિનભાઈ વાગડીયા પરેશભાઈ પાટડિયા તથા હેમલભાઈ પેશાવડીયા જલ્‍પેશભાઈ શુભેચ્‍છાઓ પાઠવી હતી.. મોં.૯૭૨૩૩૯૦૯૦૦.

(11:10 AM IST)