<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

યુવા એડવોકેટ અભય ચૌહાણનો જન્‍મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટ અભય રમેશભાઇ ચૌહાણએ રાજકોટ ખાતે વર્ષ ર૦રર થી એડવોકેટ તરીકે એડવગોકેટ પ્રતાપ બી. ચૌહાણ તથા આકાશ એમ ચૌહાણ સાથે વકીલાતની શરૂઆત કરેલી અને કાયદાકીય રીતે યુવા એડવોકેટએ રેવન્‍યુ તેમજ સિવીલ પ્રેકટીસમાં ખૂબ સારી પ્રગતિ કરેલ છે, હાલમાં તેઓ સોરઠીયા રાજપુત સમાજના લીગલ એડવાઇઝર તરીકે તેમજ સોરઠીયા રાજપુત યુવા શકિત ગ્રુપમાં ખજાનચી તરીકે સેવા બજાવી રહેલા છે. તેઓ યુવા એડવોકેટનાં ગ્રુપમાં ખુબજ સારી નામના પ્રાપ્‍ત કરેલી છે તેમના મળતાવળા સ્‍વભાવના કારણે બહોળો વકીલ મિત્ર વર્ગ ધરાવે છે. આજરોજ તેઓનો જન્‍મ દિવસ હોવાથી તેઓના મો. ૭૪૯૦૯ ૭૯૭૧૬ ઉપર વકીલ મિત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તથા સ્‍નેહીઓ તરફથી શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે. 

(11:06 AM IST)