તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
કબીરવાણીના સુપ્રસિધ્ધ ભજનિક વિષ્ણુ પ્રસાદજીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩ : છેલ્લા ૫૫ વર્ષથી આકાશવાણી રાજકોટના માન્ય કલાકાર એવા સુપ્રસિધ્ધ ભજનિક વિષ્ણુ પ્રસાદજીનો આજે તા. ૩ ના જન્મ દિવસ છે. કબીરવાણી અને પ્રાચીન ભજનો માટે તેઓ ખુબ જાણીતા છે. ઘણી બધી ચેનલો પર કાર્યક્રમો આપી દેશ વિદેશમાં લોકચાહના હાંસલ કરી ચુકયા છે. શિક્ષણ, સંગીત અને સત્સંગનો ત્રિવેદી સંગમ ધરાવતા વિષ્ણુ પ્રસાદજી જાણીતા હાસ્યકલાકાર સાંઇરામ દવેના પિતાશ્રી થાય છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો.૯૦૫૪૦ ૧૮૯૫૦ ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
