તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી દિલીપસિંહ વાઢેરનો આજે જન્મદિવસ

રાજકોટઃ એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી દિલીપસિંહ એસ. વાઢેરનો આજે પપ મો જન્મ-દિવસ છે. તેઓ તેમના જીવનમાં ૮૯ મી વખત રકતદાન કરશે. તેઓ શ્રી બેડીપરા રાજપુત વાડીઃ ટ્રસ્ટી અને કાર્યલય મંત્રી, શ્રી ક્ષત્રિય રાજપુત કન્યા છાત્રાલય (નારણકા): કારોબારી સમિતિ સભ્ય, શ્રી કારડીયા રાજપુત ચેરી. ટ્રસ્ટ, રાજકોટઃ કારોબારી સમિતિ સભ્ય, શ્રી પંછી યુવા ગ્રુપ (રણછોડનગર): પ્રમુખ શ્રી ક્ષાત્રિય રાજપુત કરણી સેના (ગુજરાત): કારોબારી સમિતિ સભ્ય દિલીપસિંહને જન્મ દિને તેમના મો. ૯૮૯૮૦ ૨૧૫૮૧ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
