<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

પ્રો.ડો.સચિન પીઠડીયાનો જન્‍મદિન

 

રાજકોટઃ જુનાગઢ જીલ્‍લાના માંગરોળ નિવાસી જયંતિલાલ પીઠડીયા અને ઉષાબેન પીઠડીયાના પુત્ર ડો. સચિન જે પીઠડીયા (વર્ગ ૨ અધિકારી આસીસ્‍ટન્‍ટન પ્રોફેસર)એ આજે પોતાના જન્‍મદિવસે ઘરઆંગણે વૃક્ષવાવીને ઉજવણી કરી હતી. તેમના બહેન દિપ્તીબેન પીઠડીયા , કમલમામા, ભરતમામા , પ્રકાશમામા  તથા કોલેજ પરિવાર, મીત્ર મંડળ, શુભેચ્‍છાઓ  પાઠવી છે. તેઓએ એમ.એ, એમફીલ, પીે.એચ.ડી, નેટ, જી.સેટનો અભ્‍યાસ કરી.

સૌરાષ્ટ્રયુનિવર્સીટી સમાજશાષા ભવનમામાંથી જુનાગઢ જિલ્‍લાના મચ્‍છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિના વિષય પર પી.એચ.ડી ડિગ્રી મેળવી છે.  મો.૭૦૪૮૬૮૬૩૧૫.

(4:08 PM IST)