તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
રઘુવંશી યુવા શકિત સંઘના સંસ્થાપક કે.ડી.રઘુવંશીનો જન્મદિન

રાજકોટઃ રઘુવંશી સમાજ ના યુવા અગ્રણી કાછેલા ધવલભાઈ અને હુલામણું નામ કે.ડી રઘુવંશીનો જન્મદિવસ છે. આજે તેઓ યશ્સ્વી જીવન ના ૨૫ વર્ષ પૂર્ણ કરી ૨૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ ૫ વર્ષ પેહલા તેઓના સાથી હોદેદારો સાથે મળીને રાજકોટ શહેર શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ નામના સંગઠનની સ્થાપના કરી હતી. કે.ડી રઘુવંશી હાલ સંસ્થાપક ઉપરાંત સંગઠન ના પ્રિેશ અધ્યક્ષ તરીકે પણ જવાબિારી નિભાવી રહ્યા છે. આ સંસ્થા દ્વારા રઘુવંશી ક્રાંસત યાત્રા રઘુવંશી શૌર્ય યાત્રા દર વર્ષે દશેરા નિમિતે રઘુવંશી સમાજ શષા પૂજા મહોત્સવ, મહારકતદાન કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા છે. કે.ડી રઘુવંશીને આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના મો. નં ૮૩૦૬૪૨૩૮૬૮ પર શુભકામનાઓ વરસી રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
