<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ સંજય પંડયાનો જન્‍મદિન

 

રાજકોટઃ મોટી પાનેલીના વતની અને આત્‍મીય યુનિવર્સીટી, રાજકોટ સ્‍થીત હ.લ.ગાંધી વિદ્યા વિહાર સ્‍કૂલના આચાર્ય સંજયભાઈ પંડયાનો જન્‍મ દિવસ છે. તેઓ જીવનના ૫૬ વર્ષ પૂર્ણ કરી ૫૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યમ છે. તેઓ ગુજરાત રાજ્‍ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ, રાજકોટ શૈક્ષણિક સંકલન સમિતિના પૂર્વ કન્‍વીર, રાજકોટ શહેર આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ ગુ.મા.ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આચાર સંહિતા કમીટીના સદસ્‍ય, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના સદસ્‍ય, ઔદિચ્‍ય ગઢીયા બ્રહ્મ સમાજ, રાજકોટના કારોબારી સદસ્‍ય, શ્રી મહાત્‍મા ગાંધી ગ્રાહક ધિરાણ સરકારી મંડળીના ડીરેક્‍ટર, સ્‍વ.ચાંદની પંડયા મેમોરીયલ ટ્રસ્‍ટનાં પ્રમુખ, પ્રાઈડ એલીગન્‍સ રેસીડેન્‍સીનાં મંત્રી તરીકે કાર્યરત છે.(મો.૯૯૨૫૦ ૩૦૩૧૦)

(2:38 PM IST)