તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
જુનાગઢના એડવોકેટ માર્કન્ડભાઇ દવેનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૧: જુનાગઢના યુવા ધારાશાષાી માર્કનડભાઇ જગદિશભાઇ દવે (ભરાડ) નો આજે જન્મ દિવસ છે. નાની ઉંમરમાં એડવોકેટ તરીકે નામના મેળવનાર અને અત્યંત સરળ સ્વભાવના અને બહોળો ચાહક વર્ગ ધરાવતા માર્કન્ડભાઇને આજે જન્મદિન નિમિત્તે મો. નં. ૯૦૩૩૪ ૬૬પ૬૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (૯.ર૩)
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
