તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
ગોંડલ લોકસેવક નલીનભાઇ જડીયાનો જન્મદિવસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૮ :.. ગોંડલ માં હમેંશા લોકોનાં સુખદુઃખ માં ભાગ લેનારા લોકસેવક નલીનભાઇ જડીયા નો આજે જન્મદિવસ છે.નલીનભાઇ ભાજપ વેપારી સેલ નાં પ્રમુખ, રાષ્ટ્રીય બજરંગ દળનાં પ્રમુખ, સોની સમાજનાં મંત્રી,ગ્રેટર ઓફ ચેમ્બર્સના સેક્રેટરી,બૌધિક સેલ રાજકોટ નાં મંત્રી તથા વીહીપ નાં સભ્ય સહિત અનેક સંસ્થાઓ માં હોદાઓ શોભાવી સમાજ માં અદકેરા માણસ બની ધબકી રહ્યા છે.મિતભાષી સ્વભાવ અને કોઈ પણ કાર્યમાં લોકોની સેવા માટે દોડી જવા તત્પર રહેતા નલીનભાઇ જડીયા બહોળો ચાહક વર્ગ ધરાવેછે. મો.૯૮૨૫૬૧૪૫૨૦ પર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
