તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
કાલે નાયબ વિકાસ કમિશનર મુકેશ પરમારનો જન્મદિન

રાજકોટઃ રાજયના નાયબ વિકાસ કમિશનર શ્રી એમ.આર. પરમાર (અધિક કલેકટર)નો જન્મ તા.૧૯ ઓકટોબર ૧૯૭૬ના દિવસે થયેલ. તેઓ મુળ ગાંધીનગર પંથકના વતની છે. આ અગાઉ બોટાદમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. આવતીકાલે સ્વર્ણિમજયંતી વર્ષમાં પ્રવેશ કરશે. મો.૯૯૯૮૪ ૧૮૯૦૩ ગાંધીનગર.(૨.૨૮)
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
