તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
આટકોટ અંબાજીના પુજારી ત્રંબકભાઇ પંચોલીનો કાલે જન્મદિવસ

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૧૮ :. અંબાજીના પુજારી ત્રંબકભાઇ પંચોલીનો કાલે જન્મ દિવસ છે. તા. ૧૯-૧૦-૪૪ બેસતુ વર્ષ આજે ૮૧ વર્ષ પુરા કરી ૮ર માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
આરોગ્ય પ્રાપ્ત અર્થ નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવી હતી. એ દેવી અથર્વ શીર્ષ ૧૦૮ કરવામાં આવ્યા હતાં. અને બાળાને મીઠાઇ વહેચવામાં આવી હતી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
