તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th October 2025
ભગવતીપ્રસાદ પંડયાનો કાલે જન્મદિનઃ ૬૨માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જૂનાગઢ જીલ્લાના મજેવડી ગામમાં તા.૧૨-૧૦-૧૯૬૪ના રોજ ભાઇશંકરભાઇ કાનજીભાઇ પંડયા (સર્કલ ઇન્સ્પેકટર) ના ઘેર જન્મેલા ભગવતીપ્રસાદ પંડયાનો આવતીકાલે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ વર્ષ ૧૯૭૯થી આજથી અકિલા પરિવાર સાથે સંકળાયેલા છે. આ પ્રાકૃતિ એડવર્ટાઇઝર્સની સાથોસાથ જૂનાગઢ, ભાવનગર, સુરત, અમદાવાદ, અને વેરાવળમાં પણ પત્રકાર ક્ષેત્રે સારી એવી કામગીરી બજાવી ચૂકયા છે. ભગવતી પ્રસાદ પંડયાના જન્મદિનની પૂર્વ સંધ્યાએ તેઆને મિત્રવર્તુળ, પરિવારજનો તરફથી મો. ૯૦૩૩૩ ૧૦૯૩૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
