<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

જોમજોધપુરના શેઠવડાળાના રસિકભાઇ આર. જોશીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. શેઠવડાળાના રસિકભાઈ આર. જોશીનો આજે જન્‍મ દિવસ  રસિકઅદા તરીકે ની છાપ ધરાવતા રસિકભાઈ આર જોશી નો જન્‍મ તા-:૦૯-૧૦-૧૯૫૧ ના રોજ થયેલ છે જેમનો ૭૫મો જન્‍મ દિવસ  છે જેઓ શેઠવડાળા તથા જામજોધપુર તાલુકા અને જામનગર જિલ્લા ના રાજકીય અને સામાજિક અગ્રણી છે વિવિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલ અને શિક્ષણ નું અધ્‍યતન કાર્ય બિલ્‍ડીંગ નિર્માણકર્તા સાથે સમૂહ લગ્ન (વર્ષ-૧૯૯૦) ના નિર્માતા અને હર હમેશ ખેડૂતો ના વિવિધ પ્રશ્નોના અનેક સફળ આંદોલન કર્તા અને ખેડૂત ના હિતલક્ષી કાર્ય કરનાર રસિકઅદા સામાજીક, રાજકીય, ધાર્મિક સેવાકીય સંસ્‍થાઓ સાથે જોડાયેલ સરળ સ્‍વભાવ અને સાદગી ભર્યું જીવન જીવનાર યુવાનો ના પ્રેરણાદાયી રહેલ છે.તેઓ પૂર્વ પ્રમુખ- તાલુકા કોંગ્રેસ જામજોધપુર, પૂર્વ પ્રમુખ- તાલુકા ખરીદ વે. સંઘ જામજોધપુર, પૂર્વ પ્રમુખ- રાજગોર સમાજ શેઠવડાળા પૂર્વ સદસ્‍ય- તાલુકા પંચાયત જામજોધપુર, પૂર્વ સરપંચ- શેઠવડાળા ગ્રામ પંચાયત, પૂર્વ ડિરેકટર- APMC જામજોધપુર, ટ્રસ્‍ટી- સ.વ.પ સાર્વજનિક ટ્રસ્‍ટ શેઠવડાળા છે. (મો. ૯૪ર૭૭ ૭૦૭૬૬) (

(11:26 AM IST)