તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
યુવા એડવોકેટ નરેશ ડાંગરનો આજે જન્મદિન

રાજકોટ તા. ૮ : મુળ પરાપીપળીયા ગામના અને વ્યવસાયે રાજકોટને કર્મભૂમિ બનાવી રેવન્યુ ક્ષેત્રે ઝળહળતી કારકીર્દી બનાવનાર એડવોકેટ નરેશ જી. ડાંગરનો આજે જન્મ દિવસ છે. મળતાવળા સ્વભાવના અને બહોળુ મિત્ર સર્કલ ધરાવતા નરેશભાઇ ડાંગર (મો.૯૭૨૩૪ ૫૮૦૪૪) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
