તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th October 2025
રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સદસ્ય તથા એડવોકેટ જયેશ ખીમસુરીયાનો આજે જન્મદિવસઃ ૩૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના સદસ્ય તથા રાજકોટ જિલ્લાના જાણીતા એડવોકેટ એવા શ્રી જયેશભાઇ નાનજીભાઇ ખીમસુરીયાનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૩૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બીકોમ, એમકોમ, એલએલબી સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અને ધારાશાષાીની ઉચ્ચતર પદવી પ્રાપ્ત કરેલ છે અને વકીલાત ક્ષેત્રે પોતાની સારી એવી કારકીર્દીની શરુઆત કરેલ. તેઓ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ સાથે છેલ્લા ૧૫ વર્ષથી જોડાએલા છે, જય એજયુકેશન ટ્રસ્ટ રાજકોટના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપેલ.મો.૯૫૭૪૬૨૯૬૦૦.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
