<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

પડધરી ટંકારાના ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયાનો જન્‍મદિવસ

રાજકોટ પડધરી ટંકારાના ભાજપના ધાસસભ્‍ય દેશરિયાનો આજે જન્‍મદિવસ છે. દુર્લભજીભાઇ દેશરીયા ૧૯૯૦ થી ભારતીય       જનતા  પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી આજે તેમણે ૬૭માં પ્રવેશ કર્યો છે (જન્‍મ તા. પ ઓકટોબર ૧૯૫૯) શરૂઆતમાં કોષાધ્‍યક્ષથી લઇ સને ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી મોરબી સંગઠનને મજબૂત કરી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને વિધાનસમાં તથા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિઓ બની ઉઠાવેલ છે. અને ૨૦૨૦ થી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્‍યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી. મો. ૯૮૨૫૨ ૫૬૧૩૦-પડધરી.(૬.૧૩)

(2:45 PM IST)