<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

દ્વારકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અક્ષયભાઇ બારાઇનો જન્‍મદિન

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા, તા. ર : રઘુવંશી સમાજના અગ્રણી વેપારી તથા દ્વારકા શહેર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી અક્ષયભાઇ બરાઇનો આજે જન્‍મદિન છે.  તેમના મો. ૯૪ર૯૩ ૩૪૩પ૧ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. 

(11:35 AM IST)