<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

સી.એસ. ઓફીસના અધિક સચિવ જયંતકુમાર જોષીનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના મુખ્‍ય સચિવના કાર્યાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી જયંતકુમાર જોષીનો જન્‍મ તા.૩૦ સપ્‍ટેમ્‍બર ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ઇ. સિવિલની પદવી ધરાવે છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૦૩૦૭ મો.૯૯૭૮૪ ૦૫૯૨૯ ગાંધીનગર.

(1:24 PM IST)