<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

જૂનાગઢના પૂર્વ નગરસેવક ચીમનભાઇ વિરાણીનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૬: જુનાગઢ લેઉવા પટેલ સમાજના અગ્રણી અને પૂર્વ નગરસેવક ચીમનભાઇ વિરાણીનો આજે જન્‍મદિવસ છે.

અનેક સેવાભાવી સંસ્‍થા સાથે સંકળાયેલ અને સમાજસેવામાં હંમેશા અગ્રેસર રહેતા એવા ચીમનભાઇને જન્‍મદિન નિમીતે મો.૯૯૦૯૨ ૩૧૩૮૨ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:50 PM IST)